કિયારા અડવાણી તેની આગામી ફિલ્મ 'ગેમ ચેન્જર' ને લઈને ચર્ચામાં છે. 

કિયારા હાલ તેની ફિલ્મ ગેમ ચેન્જર ના પ્રમોશન માં વ્યસ્ત છે 

કિયારા એ તાજેતર માં તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી રહી છે 

આ તસવીરો માં કિયારા ઓફ-વ્હાઈટ કોર્સેટ માં જોવા મળી રહી છે.  

કિયારા નો આ સુંદર આઉટફીટ મસાબા ગુપ્તાના કલેક્શનમાંથી એક છે.

કિયારા એ ઓફ-શોલ્ડર કોર્સેટ સાથે મેચિંગ દુપટ્ટો કેરી કર્યો હતો

ગોલ્ડન જ્વેલરી સાથે કિયારા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો. 

કિયારા ની ફિલ્મ ગેમ ચેન્જર 10 જાન્યુઆરી 2025 ના રોજ રિલીઝ થશે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow