મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજી ની ભૂમિકા માટે પ્રખ્યાત છે
મુનમુન દત્તાએ તેના કો-સ્ટાર રાજ અનડકટ સાથે ના અફેરના સમાચારને કારણે હેડલાઈન્સ બનાવી હતી
મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર અવારનવાર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે.
તાજેતર માં મુનમુન એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મુનમુન બ્લેક શોર્ટ્સ અને બ્લેક કોટ માં જોવા મળી રહી છે.
આ દરમિયાન મુનમુન એ ગાડી માં બેસી ને ઘણા પોઝ આપ્યા હતા.
ગ્લોસી મેકઅપ સાથે મુનમુન એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા.
મુનમુન નો આ બોસી લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More