વામિકા ગબ્બી વરુણ ધવન સાથે એક્શન ફિલ્મ બેબી જોનમાં જોવા મળી હતી.
વામિકાની આંખો એટલી સુંદર છે કે લોકો ને તેને જોતા જ ઐશ્વર્યા રાયની યાદ આવે છે.
૩૧ વર્ષીય વામિકાનું ઇન્સ્ટાગ્રામ તેના સ્ટાઇલિશ ફોટાઓથી ભરેલું છે.
તાજેતર માં વામિકા એ તેનું ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો તેને શેર કરી છે
આ તસવીરો માં વામિકા રેડ કોટ અને પેન્ટ માં જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે વામિકા એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે
વામિકા એ તેનું ફોટોશૂટ બ્લેક ડોગ સાથે કરાવ્યું હતું.
વામિકા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More