ખુશી કપૂર શ્રીદેવી અને બોની કપૂર ની નાની દીકરી છે.
ખુશી એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી
ખુશી કપૂર આગામી ફિલ્મ 'લવયાપા'માં આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન સાથે જોવા મળશે
ખુશી કપૂરે ટ્રેલર લોન્ચ ઇવેન્ટ સાથે તેની ફિલ્મના પ્રમોશનની શરૂઆત કરી હતી
આ ઇવેન્ટ માટે ખુશી એ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલ લાલ રંગની કોર્સેટ સાડી પસંદ કરી હતી
મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલ આ સાડી સાથે ખુશી એ તેને મેચિંગ એસેસરીઝ પહેરી હતી
ખુશી કપૂર એ આ સાડી સાથે મેચિંગ રેડ હાર્ટ બેગ પણ કેરી કરી હતી.
શ્રીદેવી ની નાની દીકરી ખુશી ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More