યુરોપ એ દુનિયા નું સૌથી સુંદર સ્થળ છે દરેક વ્યક્તિ યુરોપની મુસાફરી કરવા માંગે છે

ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જે યુરોપથી ઓછી નથી. 

ગોવાના દરિયાકિનારા યુરોપના દરિયાકિનારાથી ઓછા નથી 

કેરળના બેકવોટર યુરોપના વેનિસ શહેરો કરતા ઓછા નથી

હિમાચલ પ્રદેશના પર્વતો યુરોપના આલ્પ્સ પર્વતોથી ઓછા નથી

રાજસ્થાનના મહેલો યુરોપના મહેલોથી ઓછા નથી, જલ મહેલ દેશના સૌથી લોકપ્રિય મહેલોમાંથી એક છે

ઉત્તરાખંડ માં પણ એવા ઘણા શહેરો છે જે યુરોપ ના શહેરો થી ઓછા નથી. 

આ સિવાય લેહ-લદાખ,કાશ્મીર જેવા ઘણા સ્થળો છે જેની મુલાકાત બાદ તમને યુરો જવાની જરૂર નહીં પડે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow