ભોજપુરી અભિનેત્રી નેહા મલિક એ સોશિયલ મીડિયા પર પોતાનો જાદુ ફેલાવ્યો છે.
હાલ અભિનેત્રી પેરિસ માં વેકેશન એન્જોય કરી રહી છે.
નેહા મલિકે તેના ઇન્સ્ટાગ્રામ પર પેરિસની કેટલીક ખૂબ જ સુંદર અને આકર્ષક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નેહા લીલા રંગના ડ્રેસમાં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
આ ડ્રેસ સાથે નેહા એ બ્લેક સ્ટોકીન્સ સાથે હાઈ હિલ પહેરી છે.
ગરમી થી બચવા નેહા એ તેના આંખ પર કાળા ગોગલ્સ પહેર્યા છે .
એફિલ ટાવર ની સામે ઉભા રહીને નેહા એ એક થી વધુ તસવીરો ખેંચાવી હતી
નેહા ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More