નેપાળ એક ખૂબ જ સુંદર દેશ છે જ્યાં તમે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી ટ્રેક કરી શકો છો. 

શ્રીલંકાના સુંદર દરિયાકિનારા, ચાના બગીચા અને ઐતિહાસિક વારસો પ્રવાસીઓને આકર્ષે છે

વિયેતનામ તેના સુંદર લેન્ડસ્કેપ્સ, ઐતિહાસિક સ્થળો અને ખોરાક માટે પ્રખ્યાત છે  

ઓછા બજેટમાં વિદેશ પ્રવાસ કરવા માંગતા લોકો માટે થાઈલેન્ડ શ્રેષ્ઠ દેશ છે

કંબોડિયાવિશ્વના સૌથી મોટા મંદિર, અંગકોર વાટનું ઘર, કંબોડિયા, ભારતીય પ્રવાસીઓ માટે અત્યંત સસ્તું છે

મલેશિયામલેશિયાની મુસાફરી કરવી ખૂબ સસ્તી છે જ્યાં તમે કુઆલાલંપુરમાં રજાઓનો આનંદ માણી શકો છો.

ઇન્ડોનેશિયા માં તમે બાલી, જકાર્તા, લોમ્બોક જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

ઓછા બજેટમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે ફિલિપાઇન્સ સ્વર્ગથી ઓછું નથી

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow