બોલિવૂડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી ફરી એકવાર કાન્સમાં પહોંચી છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અદિતિ રાવ હૈદરી નો લુક સામે આવ્યો છે. 

આ વખતે અદિતિ નો લુક સૌથી અલગ અને અત્યંત પરંપરાગત જોવા મળ્યો હતો 

આ વખતે અદિતિ રાવ હૈદરીએ કાન્સ માટે રેટ્રો લુક પસંદ કર્યો 

કાન્સ માં અદિતિ રેડ સાડી પહેરી ને પહોંચી હતી. જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી હતી. 

વાદળી પટ્ટીવાળી  લાલ સાડી સાથે અદિતિ એ મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો હતો.  

ગોલ્ડન ચોકર હાર પહેર્યો હતો અને કાનમાં સ્ટડ સાથે અદિતિ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો. 

કપાળ પર લાલ બિંદી અને માથામાં સિંદૂર લગાવીને અદિતિ ખૂબ જ સુંદર લાગી રહી હતી

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow