દિશા પટની બોલિવૂડ ની સુંદર અને બોલ્ડ અભિનેત્રી છે.
દિશા તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.
તાજેતર માં દિશા એ તેની કેટલીક બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં દિશા સ્કાય બ્લુ બોડીકોન ડ્રેસ માં જોવા મળી રહી છે.
દિશાએ ટાઈટ ફિટેડ ડ્રેસમાં પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું હતું.
આ ડ્રેસમાં, દિશાનો આત્મવિશ્વાસ અને ભવ્યતા બંને જોવાલાયક છે
દિશાએ સોફ્ટ કર્લ્સ અને ન્યૂનતમ મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે
દિશા ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ લૂંટાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More