મલાઈકા અરોરા ગ્લેમર જગતમાં એક મોટું નામ છે.
મલાઈકા અરોરા હંમેશા ફેશન વિશે સ્પષ્ટવક્તા રહી છે.
મલાઈકા તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
તાજેતર માં મલાઈકા એ તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મલાઈકા બ્લેક બોડીકૉન ડ્રેસ માં જોવા મળી રહી છે.
સફેદ હીરા ના હાર સાથે મલાઈકા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
મલાઈકા ડાન્સ રિયાલિટી શો 'હિપ હોપ ઈન્ડિયા' સીઝન 2 માં જજની ભૂમિકા ભજવી રહી છે.
મલાઈકા ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More