ટીવીથી ફિલ્મો સુધી, અભિનેત્રી અવનીત કૌર હંમેશા એક અલગ સ્ટાઇલ ધરાવે છે 

અવનીત કૌર સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે

અવનીત કૌરે તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અવનીત કૌર બ્રાઉન કલરના વન-પીસ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

અવનીત કૌરે તાજેતરના ફોટોશૂટમાં પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું હતું.  

ગ્લોસી મેકઅપ સાથે અવનીતે તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા. 

અવનીત ના કિલર લુક્સ જોઈને તેના બધા ચાહકો ઘાયલ થઈ રહ્યા છે..

અવનિત ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow