મોટાભાગના બોલિવૂડ સ્ટાર્સ માલદીવમાં સમય વિતાવવાનું પસંદ કરે છે 

માલદીવ બોલિવૂડ સેલિબ્રિટીઓમાં ટોચનું ટ્રાવેલ ડેસ્ટિનેશન બની ગયું છે. 

હિના ખાન થી  લઈને વરુણ ધવન સુધી, સ્ટાર્સ માલદીવ જવાનું પસંદ કરે છે. 

માલદીવમાં ઘણા ખાનગી રિસોર્ટ છે જે આરામ આપે છે અને ગોપનીયતા પણ જાળવી રાખે છે.

આ કપલ્સ માટે એક રોમેન્ટિક ગેટવે છે, અક્ષય-ટ્વિંકલ થી વિકી કેટરિના સુધી, દરેક અહીં આવે છે.

મોટાભાગ ના સેલેબ્સ સ્પા અને ડિટોક્સ પ્રોગ્રામ દ્વારા આરામ કરવા માટે અહીં આવવાનું પસંદ કરે છે.

સેલિબ્રિટીઓને અહીં ખાનગી પૂલ, ઓવરવોટર વિલા અને બટલર સેવા જેવી બધી વૈભવી સુવિધાઓ મળે છે. 

માલદીવ મ્યુઝિક વીડિયો અને જાહેરાત શૂટ માટે પણ એક લોકપ્રિય ટ્રાવેલ ડેસ્ટિનેશન છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow