અનુષ્કા સેન એ નાની ઉંમર માં જ સફળતા પ્રાપ્ત કરી લીધી છે.
અનુષ્કા અવારનવાર તેની તસવીરો અને વિડીયો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.
તાજેતર માં અનુષ્કા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
અનુષ્કા શર્મા આ દિવસોમાં ફ્રાન્સમાં છે. અહીં તેણીએ પોતાની સુંદરતાનો પરચો બતાવ્યો છે.
આ તસવીરો માં અનુષ્કા એ પિન્ક ઓફ શોલ્ડર ગાઉન માં સુંદર સ્ટાઇલ બતાવી છે.
નેકલેસ,ઇયરિંગ અને હાથ માં પર્સ સાથે અનુષ્કા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે અનુષ્કા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
તસવીરો શેર કરતા, અનુષ્કાએ ફ્રેન્ચમાં લખ્યું છે, 'પછી અંતે, ફક્ત તમે જ છો.'
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More