આ યાદીમાં હિમાચલ પ્રદેશ નું મેક્લિઓડગંજ નંબર 1 પર આવે છે. 

હિમાચલ પ્રદેશ નું જ કસૌલી આ યાદીમાં નંબર 2 પર છે. 

આ યાદી માં નંબર 3 પર ઉત્તરાખંડ નું લેન્સડાઉન  છે.

ચોથા નંબર પર ઉત્તરાખંડ નું જ ચોપતાછે, જે ખુબ જ સુંદર છે 

આ યાદી માં પાંચમા સ્થાન પર ઉત્તરાખંડ નું ભીમતાલ છે. 

છઠ્ઠા સ્થાન પર ઉત્તરાખંડ નું જ નૈનિતાલ આવેલું છે. 

આ યાદીમાં હિમાચલ પ્રદેશ નું સિમલા સાતમા સ્થાન પર છે. 

આ યાદી માં છેલ્લા અને આઠમા સ્થાને ઉત્તરાખંડ નું અલ્મોરા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow