રાશા થડાની એ અભિનેત્રી હોવા ઉપરાંત રવીના ટંડન ની દીકરી છે 

રાશા થડાની એ બોલિવૂડ માં ફિલ્મ આઝાદ થી ડેબ્યુ કર્યું હતું. 

રાશા થડાની સોશિયલ મીડિયા પર અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે. 

તાજેતર માં રાશા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં રાશા બ્લેક ઓફ શોલ્ડર ગાઉન માં જોવા મળી રહી છે. 

સ્મોકી આઈ મેકઅપ સાથે રાશા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે 

આ દરમિયાન રાશા એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.  

રાશા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow