લેન્સડાઉન ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લામાં આવેલું એક હિલ સ્ટેશન છે.
લેન્સડાઉન વાદળી પાઈન જંગલો માટે પણ પ્રખ્યાત છે. તે આ જંગલોથી ઘેરાયેલું છે
ભીમ પકોરા લેન્સડાઉનના ખાસ સ્થળોમાંનું એક છે. અહીં બે ખડકો એક બીજા ઉપર સંતુલિત થઈને ઉભા છે.
લેન્સડાઉન નું જૂનું નામ કાલુડાંડા હતું એનો મતલબ કાળા પથ્થર જે ગઢવાલ માં હતા.
૧૮૫૭માં, તેનું નામ ભારતના તત્કાલીન વાઇસરોય લોર્ડ લેન્સડાઉનના નામ પરથી રાખવામાં આવ્યું.
હિલ સ્ટેશન બનતા પહેલા, લેન્સડાઉન ગઢવાલ રાઇફલ્સ રેજિમેન્ટનું તાલીમ કેન્દ્ર હતું. આ કેન્દ્ર પહેલા અલ્મોડામાં હતું
લેન્ડસાઉન ચારે બાજુથી પર્વતોથી ઘેરાયેલું છે. અહીં તમને કાંઠે કાળા પર્વતો દેખાશે.
લેન્સડાઉનમાં બનેલ ભુલ્લા તળાવ માનવસર્જિત તળાવ છે. તે ગઢવાલી યુવાનોને સમર્પિત છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More