સારા અલી ખાન હાલ તેની ફિલ્મ મેટ્રો ઈન દીનો ના પ્રમોશન માં વ્યસ્ત છે. 

સારા અલી ખાન અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે. 

તાજેતર માં સારા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં સારા રેડ કલર ના ઓફ શોલ્ડર જમ્પસુટ માં જોવા મળી રહી છે. 

રેડ બેલ્ટ ની ઘડિયાળ સાથે સારા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

મેટ મેકઅપ સાથે સારા એ તેના વાળ ને હાફ પોની માં બાંધ્યા છે. 

ડાર્ક રેડ લિપસ્ટિક સારા ના લુક માં વધારો કરી રહી છે. 

સારા ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow