૪૧ વર્ષીય બોલિવૂડ સુંદરી કરિશ્મા તન્ના ની ગણતરી ટીવી જગતની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. 

કરિશ્મા 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' થી 'નાગિન ૩' જેવી પ્રખ્યાત સિરિયલો માં જોવા મળી છે. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરિશ્મા એ તાજેતર માં તેની કેટલીક તસવીરો શેર કીર છે 

આ તસવીરો માં કરિશ્મા બ્લેક એન્ડ ગોલ્ડન આઉટફિટ માં જોવા મળી રહી છે. 

બ્લેક હાઈ હિલ સાથે કરિશ્મા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ગ્લોસી મેકઅપ સાથે કરિશ્મા એ તેના વાળ ને અસ્ત વ્યસ્ત બાંધ્યા છે. 

આ દરમિયાન કરિશ્મા એ તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કર્યું હતું. 

કરિશ્મા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow