નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી છે
નેહા મલિક સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય છે.
નેહા મલિક હાલ સ્વિટ્ઝર્લેન્ડ માં પોતાનું વેકેશન એન્જોય કરી રહી છે.
નેહા મલિકે તેના વેકેશન ની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નેહા શિફોન સાડી માં જોવા મળી રહી છે.
શિફોન સાડી માં નેહા મલિક સ્નો ફોલ ને એન્જોય કરી રહી છે.
હાથ માં ઘણીબધી બંગડીઓ સાથે નેહા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
નેહા ની આ તસવીરો પર તેના ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More