આ યાદી માં મુંબઈ માં આવેલ મરીન ડ્રાઇવ બીચ નંબર 1 પર શામેલ છે.

આ યાદી માં બીજા ક્રમે કેરળ નો મરારી બીચ આવે છે. 

ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર માં રત્નાગીરી માં આવેલ વેલાસ બીચ સામેલ છે. 

આ યાદી માં ચોથા ક્રમે ગોવા નો પલોલેમ બીચ આવે છે. 

પાંચમા ક્રમે કેરળ નો કોવલમ બીચ આવે છે. 

આ યાદી માં છઠ્ઠા સ્થાને ઉડુપી, કર્ણાટક નો માલ્પે બીચ આવે છે. 

સાતમા ક્રમ પર મહારાષ્ટ્ર માં આવેલ અલીબાગ બીચ નો સમાવેશ થાય છે.  

આઠમા અને છેલ્લા સ્થાને ગોવા ના અંજુના બીચ નો સમાવેશ થાય છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow