છત્તીસગઢનો ગુરુ ઘાસદિયાસ રાષ્ટ્રીય ઉદ્યાન આ યાદી માં નંબર વન પર આવે છે. 

બીજા સ્થાને સિક્કિમમાં સ્થિત કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન આવે છે. 

આ યાદી માં ત્રીજા સ્થાને રાજસ્થાનમાં સ્થિત ડેઝર્ટ રાષ્ટ્રીય ઉદ્યાન આવે છે. 

ચોથા ક્રમે પશ્ચિમ બંગાળનો સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન આવે છે. 

આ યાદી માં પાંચમા સ્થાને ઉત્તરાખંડનો ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાન નો સમાવેશ થાય છે. 

છઠા સ્થાન પર રાજસ્થાનમાં સ્થિત રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન આવે છે. 

સાતમા ક્રમ પર છત્તીસગઢનો ઇન્દ્રવતી રાષ્ટ્રીય ઉદ્યાન આવે છે.  

આઠમા અને છેલ્લા સ્થાન પર અરુણાચલ પ્રદેશનો નામધાપા રાષ્ટ્રીય ઉદ્યાન નો સમાવેશ થાય છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow