અંજની ધવન એ વરુણ ધવન ની ભત્રીજી છે અને તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે
અંજની એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશુટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અંજની બ્લેક સાડી માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
આ બ્લેક સાડી સાથે અંજની એ તેને મેચિંગ ઓફ શોલ્ડર બ્લાઉઝ પહેર્યો છે.
ગળામાં લીલા રંગનો ચોકર અને મેચિંગ ઇયરિંગ સાથે અંજની એ તેના લુક ને પૂર્ણ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે અંજની એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન અંજની એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.
અંજની ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More