રાશિ ખન્ના બોલિવૂડ અને સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે.
ફિલ્મો ઉપરાંત રાશિ ખન્ના એ ઘણી વેબ સિરીઝ માં પણ કામ કર્યું છે
રાશિ ખન્ના સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.
રાશિ એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં રાશિ ખન્ના બ્લેક થાઈ હાઈ સ્લીટ ગાઉન માં જોવા મળી રહી છે.
ઇયરિંગ અને હાઈ હિલ સાથે રાશિ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે રાશિ એ તેના વાળ ને બન સ્ટાઇલ માં બાંધ્યા છે
રાશિ એ આ દરમિયાન કેમેરા સામે ઘણા પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More