જ્હાન્વી કપૂર તેની ફિલ્મ પરમ સુંદરી ને લઈને ચર્ચામાં છે.
હાલ જ્હાન્વી તેના કો સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે આ ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે.
જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.
તાજેતર માં જ્હાન્વી એ તેની ખુબજ સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં જ્હાન્વી ફ્લોરલ ફ્રોક માં એકદમ ગ્લેમરસ જોવા મળી રહી છે.
લાઈટ પિન્ક મેકઅપ સાથે જ્હાન્વી એ તેના વાળ ને હાફ પોની માં બાંધ્યા છે.
મિનિમલ જવેલરી સાથે જ્હાન્વી એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો છે.
જ્હાન્વી નો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More