નિતાંશી ગોયલ એ લાપતા લેડીઝ માં કામ કરીને લોકપ્રિયતા મેળવી હતી.  

નિતાંશી ગયા વર્ષે રિલીઝ થયેલી 'લાપતા લેડીઝ'માં ફૂલની ભૂમિકામાં જોવા મળી હતી 

નાની ઉંમર માં નિતાંશી ગોયલ એ લોકપ્રિયતા નો સ્વાદ ચાખ્યો છે. 

નિતાંશી ગોયલ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. 

નિતાંશી ગોયલ એ તાજેતર માં તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નિતાંશી ગોયલ કાળા ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે

આ તસવીરો માં નીતાંશી અદભુત પોઝ આપતી જોવા મળી રહી છે

નીતાંશી ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow