શિવાંગી જોશીએ તેના પરિવાર સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું

આ દરમિયાન શિવાંગી બાપ્પા ની ભક્તિ માં ડૂબેલી જોવા મળી હતી 

આ ખાસ પ્રસંગે શિવાંગી જોશી તેની નાની બહેન અને ભાઈ સાથે ખૂબ મસ્તી કરતી જોવા મળી 

આ પ્રસંગે શિવાંગી એ લાલ સાડી પહેરી હતી જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.  

આ સાડી સાથે શિવાંગી એ વર્ક વાળો સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો હતો. 

કાન માં ઇયરિંગ સાથે શિવાંગી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો. 

મિનિમલ મેકઅપ સાથે શિવાંગી એ તેના વાળ ને હાફ પોની માં બાંધ્યા હતા. 

શિવાંગી ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow