દિશા પટની ના બરેલી વાળા ઘરે ફાયરિંગ થયું હતું જેને કારણે તે ચર્ચામાં છે. 

દિશા પટની ફાયરિંગ બાદ પહેલીવાર જાહેર માં જોવા મળી હતી. 

દિશા એ તેના ગ્લેમરસ ફોટોશુટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં દિશા બ્લેક આઉટફિટ માં એકદમ બોલ્ડ લાગી રહી છે. 

આ દરમિયાન દિશા તેની સુંદર પીઠ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

આ આઉટફિટ માં દિશા એ તેનું કર્વી ફિગર પણ ફ્લોન્ટ કર્યું હતું. 

દિશા ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

ટૂંક સમયમાં તે બોલિવૂડ ફિલ્મો 'રોમિયો' અને 'વેલકમ ટુ ધ જંગલ'નો ભાગ બનશે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow