મૌની રોય એ ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
મૌની એ તાજેતર માં મિલાન ફેશન વીક માં હાજરી આપી હતી
મૌની એ તેના સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મૌની રોય કાળા પશ્ચિમી ડ્રેસ પહેરેલી જોવા મળે છે.
આ ફોટામાં, અભિનેત્રી કાળા ચશ્મા પહેરીને સ્વેગ લુકમાં જોવા મળે છે.
મૌની ની આ તસવીરો પર ઘણા યુઝર્સ એ પ્રતિક્રિયા આપી છે.
મૌની નો આ અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
મૌની રોયની ફિલ્મો વિશે વાત કરતાં, તે છેલ્લે "ધ ભૂતની" માં જોવા મળી હતી
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More