ઉર્મિલા માતોંડકર 90 ના દાયકા ની સફળ અને લોકપ્રિય અભિનેત્રી છે. 

ઉર્મિલા સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય છે. તે અવારનવાર પોસ્ટ શેર કરતી રહે છે. 

તાજેતર માં ઉર્મિલા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં ઉર્મિલા લીલા રંગના લહેંગામાં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

હેવી જવેલરી સાથે ઉર્મિલા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ગ્લેમ મેકઅપ સાથે ઉર્મિલા એ તેના વાળ ને ચોટી સ્ટાઇલ માં બાંધ્યા છે. 

આ દરમિયાન ઉર્મિલા એ કેમેરા સામે એક એક સુંદર પોઝ આપ્યા હતા. 

આ પોસ્ટ શેર કરતા, અભિનેત્રીએ બધાને દુર્ગા અષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow