Share Market: શેરબજાર કકડભૂસ, સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો તો નિફ્ટી…, રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા..

by Dr. Mayur Parikh
Closing Bell: Sensex extends winning run to 3rd session, jumps 401 pts

News Continuous Bureau | Mumbai

  • કારોબારી સપ્તાહનો ત્રીજો ટ્રેડિંગ દિવસ ( Closing Bell ) ભારતીય શેરબજારના રોકાણકારો માટે ખૂબ જ ખરાબ રહ્યો છે.
  • સેન્સેક્સ ( Sensex  ) 773 પોઈન્ટ તૂટીને 60,205 સ્તર પર અને નિફ્ટી ( Nifty  ) પણ 255 પોઈન્ટ તૂટીને 17,891 સ્તર પર બંધ થયો છે.
  • આ ઘટાડામાં રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.
  • આજે બેન્ક, પાવર, રિયાલિટી અને પબ્લિક બેન્કોના શેર બેથી ત્રણ ટકા તૂટ્યા છે.
  • BSE મિડકેપ ઇન્ડેક્સ 1.5 ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.8 ટકા ઘટ્યો છે.
  • શેરબજારમાં આજે કુલ 1106 શેર વધ્યા હતા જ્યારે 2310 શેર ઘટયા હતા. કુલ 129 શેર આજે યથાવત રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: Fuel Credit Cards: પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી મળશે રાહત! આ ફ્યુઅલ ક્રેડિટ કાર્ડનો કરો ઉપયોગ

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More