જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને પ્રતિબંધ જાહેર, કલમ 144 લાગુ

by kalpana Verat
Restrictions were ordered regarding the examination of junior clerks

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં પંચાયત સેવા મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા યોજનાર છે.

આ પરિક્ષામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરકાર એલર્ટ થઈ ગઈ છે.

આ પરીક્ષાને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્રના સ્થળોએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત હુકમો ફરમાવવામાં આવ્યા છે.

સાથે સરઘસ અથવા રેલી કાઢવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ નિયમનું ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ સજાને પાત્ર થશે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પરીક્ષાના પેપરો ફૂટ્યા હોવાથી સરકાર દ્વારા આ નિર્ણયો લેવામાં આવ્યા છે

આ સમાચાર પણ વાંચો: સરકારી સ્કીમ / પોસ્ટ વિભાગની RD માં કરો રોકાણ, ઓછા રૂપિયા જમા કરો અને મેળવો છપ્પરફાડ રિટર્ન

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More