Dheeraj Prasad Sahu: દરોડામાં સાંસદ ધીરજ સાહુના ઠેકાણામાંથી 300 કરોડની રોકડ મળી, કોંગ્રેસ એક્શનમાં આવી, પાર્ટી હાઈકમાન્ડે કરી આ કાર્યવાહી

by Hiral Meria
Dheeraj Prasad Sahu raids on congress mp dheeraj sahu party high command ask report from jharkhand party leaders

News Continuous Bureau | Mumbai

  • Dheeraj Prasad Sahu: આવકવેરા વિભાગ ( IT Department )એ ઝારખંડના કોંગ્રેસના ( Jharkhand Congress ) રાજ્યસભા સાંસદ ( Rajya Sabha MP )  ધીરજ પ્રસાદ સાહુના પરિસરમાંથી રૂ. 300 કરોડથી વધુની રોકડ રિકવર કરી છે.
  • દરમિયાન હવે આ અંગે કોંગ્રેસ એક્શનમાં આવી છે.
  • મીડિયા રિપોર્ટ અનુસાર પાર્ટી હાઈકમાન્ડે આ મામલે ઝારખંડ પ્રદેશ કોંગ્રેસ કમિટી ( JPCC ) પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
  • નોંધનીય છે કે આવકવેરા વિભાગની ટીમે બુધવારે (6 ડિસેમ્બર) ઓડિશામાં બૌધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ પર દરોડા પાડ્યા હતા.
  • આ કંપનીઓ કોંગ્રેસના સાંસદ ધરજ સાહુ સાથે સંબંધિત છે. આ સિવાય વિભાગે કોંગ્રેસ નેતાની કંપની બલદેવ સાહુ ઈન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ પર પણ દરોડા પાડ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Darshana Jardosh : ઇન્દોર સ્ટેડિયમ ખાતે આયોજિત ‘ગાંધી શિલ્પ બજાર’ મેળાને ખૂલ્લો મૂકતા કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More