News Continuous Bureau | Mumbai
Parliament Session :
- વર્તમાન શિયાળુ સત્રમાં ( winter session ) વધુ 3 સાંસદોને ( MPs ) લોકસભામાંથી ( Lok Sabha ) સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
- લોકસભા અધ્યક્ષે કોંગ્રેસના સાંસદો નકુલ નાથ ( Nakul Nath ) , ડીકે સુરેશ અને દીપક બૈજને ગૃહની અવમાનના બદલ વર્તમાન શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરી દીધા છે
- આ સાથે સસ્પેન્ડેડ સાંસદોની સંખ્યા વધીને 146 થઈ ગઈ છે.
- ઉલ્લેખનીય છે કે સદોને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા 14 ડિસેમ્બરના રોજ શરૂ થઈ હતી, જ્યારે વિપક્ષી સાંસદોએ ( Opposition MPs ) સંસદની સુરક્ષામાં ભંગને ( security breach ) લઈને ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માંગ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Parliament proceedings : 138 વર્ષ જૂનો ટૅલિગ્રાફ કાયદો બદલાશે, લોકસભામાં આ પાસ થયું બિલ.. જાણો શું છે સરકારની યોજના?