Indian Economy :અર્થતંત્ર તો સુધર્યું, પણ ભારત પર વધ્યું દેવું!! સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે અધધધ… રૂ.આટલા લાખ કરોડ થયું.. જાણો ચોંકાવનારા આંકડા..

by kalpana Verat
Indian Economy India's total debt rises to Rs 205 lakh crore in Sep quarter

News Continuous Bureau | Mumbai 

Indian Economy :

ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બની ગઈ છે પરંતુ તેની સાથે દેશ પર બોજો પણ બધી રહ્યો છે.

એક રિપોર્ટ મુજબ દેશનો કુલ બોજો એટલે કે કુલ દેવું ચાલુ નાણાકીય વર્ષના જુલાઇ-સપ્ટેમ્બર ક્વાટરમાં વધીને 2.47 ટ્રિલિયન ડોલર થઈ ગયો છે.

જોકે, આ દરમિયાન ડૉલરની કિંમતમાં વધારાની પણ અસર થઈ છે, જેના કારણે દેવાનો આંકડો વધી ગયો છે.

કેન્દ્ર સરકાર પર સૌથી વધુ 161.1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે એટલે કે કુલ દેવાના 46.04 ટકા

ગયા નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કુલ દેવું $2.34 ટ્રિલિયન એટલે કે રૂ. 200 લાખ કરોડ હતું.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં રેલવે મુસાફરી હવે બનશે સરળ… મહિલાઓની સુરક્ષા માટે રેલવે લાવી રહ્યું છે આ નવું ફીચર્સ.. જાણો શું છે આ નવી સિસ્ટમ..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More