France Seizes Plane : ફ્રાન્સે 303 ભારતીયોને લઈને જતું પ્લેન કર્યુ જપ્ત, પેરિસથી દિલ્હી સુધી ગભરાટ, સામે આવ્યું ચોંકાવનારું કારણ..

by kalpana Verat
France Seizes Plane France grounds plane, filled with 303 Indians, over suspected human trafficking

News Continuous Bureau | Mumbai 

France Seizes Plane : 

  • ફ્રાન્સે દુબઈથી નિકારાગુઆ જતું પ્લેન અટકાવ્યું છે.
  • ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, દુબઈથી નિકારાગુઆ જતી ફ્લાઈટમાં 303 ભારતીયો સવાર હતા.
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્રાન્સમાં માનવ તસ્કરીની આશંકાને કારણે ભારતીય મુસાફરોથી ભરેલું વિમાન અટકાવવામાં આવ્યું હતું
  • જોકે, એમ્બેસીની ટીમ હવે એરપોર્ટ પર પહોંચી ગઈ છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
  • સમગ્ર સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. પોલીસે પણ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

આ સમાચાર પણ વાંચો : Express train: 1 ફેબ્રુઆરી 2024 થી અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેન નું પરિચાલન અમદાવાદને બદલે સાબરમતીથી થશે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More