Israel embassy : દિલ્હીમાં સ્થિત આ દેશની એમ્બેસીમાં ધમાકો, સ્પેશિયલ સેલની ટીમ દોડતી થઈ, પોલીસ ખડેપગે..

by kalpana Verat
Israel embassy Blast near Israel embassy has Delhi Police in a tizzy

News Continuous Bureau | Mumbai

Israel embassy :

  •  દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત ઈઝરાયેલ દૂતાવાસની પાછળની ખાલી જમીન પર વિસ્ફોટ થયાના સમાચાર છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ એક શખ્સે પોલીસને કોલ કરીને ધમાકાની જાણકારી આપી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. સર્ચ ઓપરેશન હાથ ધર્યું.
  • સાથે જ સ્પેશિયલ સેલની ટીમ પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી રહી છે. 
  • દિલ્હી પોલીસ અને સુરક્ષા દળ હાલમાં સ્થિતિની તપાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Dry Skin Home Remedies : શિયાળામાં શુષ્ક ત્વચા રહેશે મુલાયમ, અપનાવો આ ટિપ્સ..

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More