News Continuous Bureau | Mumbai
Vijayakanth Death:
- તમિલ અભિનેતા, રાજકારણી અને DMDK પાર્ટીના પ્રમુખ કેપ્ટન વિજયકાંતનું આજે નિધન થયું છે.
- કોવિડ પોઝિટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
- તબીબી સ્ટાફના શ્રેષ્ઠ પ્રયાસો છતાં 28 ડિસેમ્બર 2023ના રોજ સવારે તેમનું અવસાન થયું.
- વિજયકાંતે લગભગ 154 ફિલ્મોમાં કામ કર્યું. આ પછી તેઓ રાજકારણમાં આવ્યા. તેમણે DMDK પાર્ટીની સ્થાપના કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Bus Accident : મધ્યપ્રદેશમાં યાત્રિકોથી ભરેલી બસમાં ભીષણ આગ, આટલા લોકો જીવતા ભૂંજાયા.. મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક