News Continuous Bureau | Mumbai
US Presidential Election:
- અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે.
- કોલોરાડો બાદ અમેરિકાના મૈને (Maine) રાજ્યના ટોચના ચૂંટણી અધિકારીએ 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા પર રોક લગાવી દીધી છે.
- રાજ્યના ટોચના ચૂંટણી અધિકારીએ 14મા સુધારાના બળવા પ્રતિબંધને ટાંકીને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રાજ્યના 2024 મતપત્રમાંથી દૂર કર્યા છે.
- તેમના પર આ કાર્યવાહી અમેરિકી બંધારણની વિદ્રોહ કલમ હેઠળ કરાઇ છે.
- ડોનાલ્ડ ટ્રમ્પ મૈને સેક્રેટરી ઓફ સ્ટેટના આ નિર્ણય વિરુદ્ધ રાજ્યની સુપ્રીમકોર્ટમાં અપીલ દાખલ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Lip Care: શિયાળામાં ફાટેલા હોઠથી પરેશાન છો તો ઘરે જ તૈયાર કરો આ લિપ બામ, જાણો તેને બનાવવાની રીત વિશે