Ind vs SA 1st Test : પ્રથમ ટેસ્ટ ત્રણ દિવસમાં જ સમેટાઈ ગઈ, દક્ષિણ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને એક ઇનિંગ અને આટલા રને હરાવી..

by kalpana Verat
Ind vs SA 1st Test South Africa wins by an innings and 32 runs

News Continuous Bureau | Mumbai

  Ind vs SA 1st Test :

  • દક્ષિણ આફ્રિકા સામે બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતીય ટીમ એક ઈનિંગ્સ અને 32 રને હારી ગઈ છે.
  • દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસે જ આ મેચ જીતી લીધી છે અને ટીમ ઈન્ડિયા હવે આ શ્રેણીમાં 0-1થી પાછળ છે.
  • આ મેચમાં દક્ષિણ આફ્રિકા માટે ડીન એલ્ગર સૌથી મોટો સ્ટાર સાબિત થયો, જ્યારે ભારતીય કેપ્ટન તમામ મોરચે આ ટેસ્ટમાં સુપર ફ્લોપ સાબિત થયો હતો.
  • ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરી 2024થી કેપટાઉનમાં રમાશે. 

આ સમાચાર પણ વાંચો :  US Presidential Election: ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકે પે ઝટકા, કોલોરાડો બાદ હવે આ રાજ્યએ ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટમાં કરશે અપીલ..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More