Kutch Earthquake : કચ્છમાં ફરી ધરતી ધ્રુજી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ આટલી તીવ્રતા, લોકો ગભરાઇને ઘરની બહાર દોડી આવ્યા..

by kalpana Verat
Kutch Earthquake Earthquake of 4.0 magnitude hits Gujarat's Kutch district; no casualties

News Continuous Bureau | Mumbai 

Kutch Earthquake : 

  • ગુજરાતના કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 
  • ગઈકાલે રવિવારે 4.44 કલાકે 4.7નો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 
  • ભકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 21 કિલોમીટર દૂર નોંધાયું હતું.
  • ભૂકંપના આંચકાની અસર જિલ્લાના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી. 
  • ભૂકંપથી અસરને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
  • કચ્છમાં અગાઉ 6 જાન્યુઆરીએ 4.1નો આંચકો અનુભવાયો હતો.  

આ સમાચાર પણ વાંચો : Indian Army : ભારતીય સેનામાં ફિટનેસના નિયમો બદલાયા, હવે આવી જીવનશૈલી ધરાવતા જવાનો વિરૂદ્ધ લેવાશે એક્શન..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More