CAA : બંગાળમાં મોદી સરકારના આ મંત્રી એ કર્યો દાવો, કહ્યું -‘ગેરંટી આપું છું, 7 દિવસમાં જ દેશમાં CAA લાગુ થશે’

by kalpana Verat
CAA CAA to be implemented across India in 7 days Union Minister's big guarantee

News Continuous Bureau | Mumbai 

 CAA :

  • કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે દાવો કર્યો છે કે આગામી એક સપ્તાહમાં દેશમાં નાગરિક સુધારો કાયદો (CAA) લાગુ થઈ જશે.
  • તેમણે કહ્યું કે હું મંચ પરથી ખાતરી આપું છું કે આગામી 7 દિવસમાં CAA માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લાગુ થઈ જશે.
  • શાંતનુ ઠાકુર દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં એક જાહેર સભામાં બોલી રહ્યા હતા.
  • CAA કાયદાનો ઉદ્દેશ્ય પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિત ત્રણ પડોશી દેશોના છ સમુદાયોને ઝડપી નાગરિકતા આપવાનો છે. 

આ સમાચાર પણ વાંચો : Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના ભક્તોનો પૂર… છ દિવસમાં આટલા લાખ રામ ભક્તોએ રામલલાના કર્યા દર્શન..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More