LPG price hike: મહિનાના પહેલા જ દિવસે આમ જનતાને ઝટકો, આજથી LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો.. જાણો નવા દરો..

by kalpana Verat
LPG price hike Commercial 19 kg cylinders rise by Rs 25, check new prices

News Continuous Bureau | Mumbai 

LPG price hike: 

  • માર્ચ મહિનાના પહેલા દિવસે  LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે 
  • કોમર્શિયલ ગેસ સિલિન્ડર દિલ્હીમાં 25 રૂપિયા અને મુંબઈમાં 26 રૂપિયા મોંઘો થયો છે. 
  • નવા દર મુજબ દિલ્હીમાં રૂ.1795 ,કોલકાતામાં રૂ. 1911 , મુંબઈમાં રૂ.1749 રૂપિયા અને ચેન્નાઈમાં રૂ.1960.50  છે.
  • જોકે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
  • ઉલ્લેખનીય છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો :  Juice for Health: રોજ સવારે આ જ્યુસ પીઓ, શરીરમાં લોહી વધશે અને ત્વચા પણ ચમકવા લાગશે

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More