Maldiv China: ભારત સાથેના વિવાદ વચ્ચે માલદીવને ચીન તરફથી મળશે મફત સૈન્ય સહાય; બંને દેશોએ કરાર પર કર્યા હસ્તાક્ષર..

by kalpana Verat
Maldiv China Maldives To Get Free Military Assistance From China Amid Row With India

News Continuous Bureau | Mumbai 

Maldiv China : 

  • ભારત સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે માલદીવે ચીન સાથે વધુ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
  • ચાલાક ચીને સોમવારે “મજબૂત” દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા માટે મફત સૈન્ય સહાય પૂરી પાડવા માટે માલદીવ સાથે સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • સાથે કે ચીને માલદીવને 12 ઇકો-ફ્રેન્ડલી એમ્બ્યુલન્સ પણ ભેટમાં આપી છે.
  • મહત્વનું છે કે આ સમજૂતી એવા સમયે થઈ છે જ્યારે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ માલદીવમાંથી ભારતીય સૈન્ય કર્મચારીઓને બહાર કરવાની સમયમર્યાદા નક્કી કરી છે.

આ સમાચાર પણ વાંચો : ISRO Chief S Somnath : ઈસરોના ચીફ એસ સોમનાથ છે કેન્સર, આદિત્ય L-1 લૉન્ચ થયું અને ખબર પડી કે તેમને આ ભાગમાં થઇ છે જીવલેણ બીમારી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More