અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં નીતા અંબાણી નો લુક છવાયેલો હતો.
નીતા અંબાણી એ આ ત્રણ દિવસ ના કાર્યક્રમ દરમિયાન પોતાના લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
નીતા અંબાણીએ અનંત અને રાધિકા ના પ્રી-વેડિંગ સમારોહની અંતિમ ઇવેન્ટ માટે હેન્ડલૂમ કાંચીપુરમ સાડી પસંદ કરી હતી
આ સાડી ને રિલાયન્સની લક્ઝરી રિટેલ બ્રાન્ડ 'સ્વદેશ' સાથે મળીને પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી.
આ સાડી સાથે નીતા અંબાણી એ સર્વોપરી નીલમણિ-જડેલી હીરાની જ્વેલરી પસંદ કરી જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું.
નીતા અંબાણી ના નેકલેસમાં નીલમણિ અને હીરાના આકારને જોઈને જ સમજાય છે કે તે ખૂબ જ કિંમતી ટૂકડો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર નીતા અંબાણી ના આ નેકલેસની કિંમત 400-500 કરોડ રૂપિયાની આસપાસ છે.
આ દરમિયાન નીતા અંબાણી ની સાથે તેમની દીકરી ઈશા અંબાણી પણ ટ્વિનિંગ કરતી જોવા મળી હતી
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More