સારા અલી ખાન તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે સારું બોન્ડ શેર કરે છે.
સારા અલી ખાન અવારનવાર તેના ભાઈ સાથે સ્પોટ થતી રહે છે.
હાલમાં જ સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં જોવા મળ્યા હતા.
સારા અલી ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર તેના અને ઇબ્રાહિમ ના કેટલાક ફોટાઓ શેર કર્યા છે.
આ તસવીરો માં સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહ્યા છે.
સારા અલી ખાન ગોલ્ડન બોર્ડરવાળા આ પરંપરાગત ગુલાબી જરદોસી સૂટમાં ખુબ જ સુંદર લાગી રહી છે.
સારાએ માંગ ટીક્કા, કાનની બુટ્ટી, વીંટી અને જૂતા સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો
સારા અલી ખાને આ સૂટ સાથે મેચિંગ દુપટ્ટો પણ રાખ્યો છે, જે તેની સુંદરતા માં વધારો કરી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More