169
News Continuous Bureau | Mumbai
Share Market:
- કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર રેકોર્ડબ્રેક ઉછાળા સાથે ખુલ્યું છે.
- આજે સેન્સેક્સે 74,245ની અને નિફ્ટી 22,500ની નવી ટોચને સ્પર્શ્યું છે.
- નિફ્ટીના 50 શેરોમાંથી 27 શેરોમાં વધારો અને 21 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
- BSEનું માર્કેટ કેપ રૂ. 392.46 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે અને આજે તેના પર ટ્રેડ થયેલા 2992 શેરોમાંથી 1964 શેરોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
આ સમાચાર પણ વાંચો : આ ભિખારી દર મહિને કમાય છે રુ. આઠ લાખ, 12 વર્ષથી રસ્તા પર માંગે છે ભીખ! જાણો વિગતે..
You Might Be Interested In