Arvind Kejriwal Arrested : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ, આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન; આમ આદમી પાર્ટી ભાજપના કાર્યાલયોનો ઘેરાવ કરશે..

by kalpana Verat
Arvind Kejriwal Arrested Protest Across The Country Today Against Kejriwal's Arrest AAP To Surround BJP Office

News Continuous Bureau | Mumbai

Arvind Kejriwal Arrested :

  • દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ  આપ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. 
  • AAP કાર્યકર્તાઓ આજે દિલ્હી સહિત દેશભરમાં ભાજપના કાર્યાલયોની બહાર વિરોધ પ્રદર્શન કરશે.
  • પાર્ટીના નેતા ગોપાલ રાયે કહ્યું કે અમે ભાજપના હેડક્વાર્ટરનો ઘેરાવ કરીશું
  •  સુપ્રીમ કોર્ટ આપની કાનૂની ટીમ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પણ સુનાવણી કરી શકે છે. જે બાદ કેજરીવાલનું ભવિષ્ય નક્કી થશે.

આ સમાચાર પણ વાંચો : ED Arrest Kejriwal : ધરપકડ બાદ કેજરીવાલે ED લોકઅપમાં આ રીતે વિતાવી રાત, ઘરેથી મંગાવી આ વસ્તુઓ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More