Chardham Yatra 2024 : કેદારનાથ ધામનો નવો રેકોર્ડ, 18 દિવસમાં 5 લાખ લોકોએ કર્યા દર્શન..

by kalpana Verat
Chardham Yatra 2024 New record of Kedarnath Dham, 5 lakh people visited in 18 days

News Continuous Bureau | Mumbai 

  • Chardham Yatra 2024 :
  • કેદારનાથ ધામની યાત્રા આ વર્ષે નવા રેકોર્ડ બનાવી રહી છે. 
  • કેદારનાથ યાત્રાના ઈતિહાસમાં માત્ર 18 દિવસમાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ  બાબા કેદારના દર્શન કર્યા છે, જે એક નવો રેકોર્ડ બની ગયો છે. 
  • સ્થિતિ એ છે કે 2013ની આપત્તિ પહેલા જેટલા યાત્રીઓ સમગ્ર યાત્રાકાળમાં આવતા હતાં, તેટલા આ વખતે લગભગ 20 દિવસમાં જ આવ્યા છે
  • વહીવટીતંત્ર પણ કેદારનાથ ધામની યાત્રા પર ચાંપતી નજર રાખી રહ્યું છે

આ સમાચાર પણ વાંચો : Vinayak Damodar Savarkar : આજે 28 મે, ક્રાંતિકારી વીર સાવરકરની જન્મ જયંતિ, જેમણે પસંદ કર્યું હતું ઈચ્છામૃત્યુ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More