Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલને ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન લંબાવવાની અરજી પર આપ્યો આ જવાબ..

by kalpana Verat
Arvind Kejriwal Supreme Court refuses urgent hearing of Arvind Kejriwal's bail extension plea

    News Continuous Bureau | Mumbai 

Arvind Kejriwal: 

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. 
  • સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીનને એક સપ્તાહ લંબાવવા માટે દાખલ કરાયેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે. 
  • સાથે જ બેંચે મોડી અરજી કરવા પર  પણ સવાલો ઉઠાવ્યા છે.
  • સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયથી કેજરીવાલને 2 જૂને જેલમાં જવું પડે તેવી શક્યતા વધી ગઈ છે.
  • ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 10 મેથી 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. તેમણે 2 જૂને સરેન્ડર કરવાનું છે.

આ સમાચાર પણ વાંચો : Covid 19: શું ફરી ખતરનાક રૂપમાં પરત ફરી રહ્યો છે કોરોના? આ દેશમાં 15 દિવસમાં ચેપના કેસોમાં 90 ટકાથી વધુનો ઉછાળો; જાણો ભારતની સ્થિતિ..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More