Indian Team Head Coach : નક્કી થઇ ગયું, શું ટીમ ઈન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીર!? અટકળો તેજ..

by kalpana Verat
Indian Team Head Coach Gautam Gambhir's Appointment As Next India Head Coach Is 'Done Deal' Report

News Continuous Bureau | Mumbai  

Indian Team Head Coach : 

  • ટી20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બદલાશે.
  • રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા નવા કોચની શોધ ચાલી રહી છે.
  • અટકળો છે કે, ગૌતમ ગંભીર જ મુખ્ય દાવેદાર છે. તો બીજી તરફ સ્ટીફન ફ્લેમિંગની પણ ચર્ચાઓ ચાલી રહી છે.
  • જોકે એવા અહેવાલ છે કે, BCCI ભારતીય દિગ્ગજને જ તક આપવા આતુર છે.
  • ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીર આઈપીએલની ટીમ કોલકાતા કિંગ રાઈડર્સનો મેન્ટર છે અને તેની આગેવાની હેઠળ જ KKRએ તાજેતરમાં ચેમ્પિયન બની છે.
  • રાહુલ દ્રવિડ આગામી T20 વર્લ્ડ કપ સુધી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ છે. જે બાદ તેમનો કાર્યકાળ સમાપ્ત થશે.

આ સમાચાર પણ વાંચો: પાલઘર સ્ટેશન પાસે માલગાડીના ડબ્બા ખડી પડ્યા, આ સ્ટેશનો વચ્ચે લોકલ ટ્રેન રદ્દ; મુસાફરોને થશે હાલાકી..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More